Corona Update

માસ્ક પર રાજનીતિ કરતા કોંગ્રેસ ભોંઠી પડી, સરકારના ખરીદ કિંમત પરના પત્રને વેચાણ ભાવ ગણાવ્યા.

3.47Kviews
  • કોંગ્રેસે રજૂ કરેલો પત્ર ખરીદ કિંમત નો છે.
  • આ ભાવે સરકારે માસ્ક ખરીદવાના છે વેંહચવાના નહિ
  • ગુજરાત સરકાર દ્વારા દ્વારા અમૂલ પાર્લરના માધ્યમથી રાજ્યમાં માત્ર 65 રૂપિયામાં N95 mask વેચાય છે.
  • જે ખાનગી મેડિકલ સ્ટોરમાં 150રૂ.,250રૂ.ના ભાવે વેચાય છે.
  • બીજી બાજુ GST , પરિવહન ખર્ચ અને ડીલર માર્જિનનો ખર્ચ કોંગ્રેસ એડ કરતા જ ભૂલી ગઈ

કોંગ્રેસે એક પછી એક ખોટા મુદ્દા ઉપાડીને રાજનીતિ કરી રહી છે ત્યારે ફરી એક વાર કોંગ્રેસ જુઠ્ઠી સાબિત થઈ છે. કોંગ્રેસે સરકારના નીયત પર સવાલ ઉઠાવતા એન-95 માસ્કની કિમંત વધુ લેવાનો આરોપ મુક્યો હતો.

કોંગ્રેસે દેખાડવામાં આવેલો આ પત્ર ખોટો નથી પણ તે ખરીદ કિંમતનો છે એટલે કે આ ભાવે સરકાર માસ્ક ખરીદશે. સરકાર દ્વારા આ માસ્ક અમૂલમાં ઉપલબ્ધ કરાયો છે.

અહીં ખાનગી મેડીકલના બીલનો ફોટો છે જે 18% GST સાથે માસ્ક વેહચે છે પ્રમાણમાં સરકાર ઘણા ઓછા ભાવે માસ્ક આપે છે.

Leave a Response

error: Content is protected !!