રાજનીતિ

નરેન્દ્ર મોદી: ‘આ દિવાળી કરીએ લક્ષ્મી પૂજન’,વાંચો કઈ લક્ષ્મીનું પૂજન કરવાનું કહ્યું….

82views

ગઈકાલે નરેન્દ્ર મોદીએ દશેરાનો ઉત્સવ દિલ્હીના દ્વારકા ખાતે ધામધૂમથી ઉજવ્યો હતો.આ પ્રસંગે લાખોની તદાત્મા જનમેદની ઉમટી પડ્યું હતું વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દિવાળી પર લક્ષ્મી પૂજન કરવામાં આવે છે.હરહમેંશા લક્ષ્મી આવે અને વૃદ્ધિ પામતી રહે એવી ઈચ્છા રાખીયે છીએ તો આ દિવાળી સંકલ્પ કરીયે કે આપણી લક્ષ્મી એટલે માતાઓ,બહેન,દીકરીઓનું પૂજન કરી તેમના સમર્પણને સાચા અર્થમાં પૂજીયે.મોદીએ એમ પણ જણાવ્યું કે,ઘરે ઘરે ગામડાઓમાં, શહેરોમાં લક્ષ્મી પૂજનના કાર્યક્રમો યોજી નારીશક્તિનું સન્માન કરવું જોઈએ તેમને પૂજવી જોઈએ.

આ પરથી લાગે છે કે નારીઓ માટે હવે “અચ્છે દિન આને વાલે હૈ નહીં ,આ ગયે ” જયારે આપણા વડપ્રધાન જ નારીશક્તિ વિશે આવા ઉમદા વિચારો ધરાવે છે એ ભારતની દરેક નારી માટે એક ગર્વની વાત કહેવાય.

Leave a Response

error: Content is protected !!