રાજનીતિ

ઝુંપડ પટ્ટીઓમાં પણ મળશે આવાશ યોજનો લાભ

112views

ઝુંપડવાસીઓના પુનર્વસન માટે રાજ્ય સરકારની ખાસ નીતિ ઘડવામાં આવી રહી છે. શહેરોમાં જાહેર હિત ન ધરાવતી હોય તેવી ખાનગી જમીન પર આવેલી ઝુંપડપટ્ટીઓનું તે જ સ્થળે પાક્કા મકાનોમાં બનાવા માટે રાજ્ય સરકાર પુનર્વસન નીતિ બહાર પાડવામાં આવી છે. આ નીતિ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રાથમિક સુવિધા સાથેનું બે રુમ-રસોડા વાળું પાક્કું મકાન વિના મુલ્યે આપવામાં આવશે. રાજ્ય સરકાર શહેરોમાં ઝુંપડવાસીઓને સારી સુનિધમાં વધારો થાઈ તેવા પ્રયત્ન કરી રહી છે.

Leave a Response

error: Content is protected !!