Corona Update

રૂપાણી સરકાનું નવા ઉદ્યોગો માટે મોટુ એલાન, હવે ચીન છોડીને કંપનીઓ ગુજરાતમાં ધામા નાખશે

3.58Kviews
  • નવા ઉદ્યોગોનો મળશે ઓનલાઈન મંજુરી
  • 1200 દિવસનો પ્રોજેક્ટ લઈને આવે તો મળશે મજુર કાયદાના   છુટછાટ
  • ધોલેરાનો વિકાસ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ
  • સાણંદ જેવા ઉદ્યોગિક સ્થળે જમીનના કાયદા પણ સરળ બનશે 

ગુજરાતના અર્થતંત્ર માટે રાજ્ય સરકારે નવો એકશન પ્લાન બનાવ્યો છે. અત્યારે નવા ઉદ્યોગો ગુજરાતમાં આવે અને તેઓ સરળતાથી ધંધો કરી શકે તે માટે સરકારે માર્ગ મોકળો કરી દીધો છે. ખાસ કરીને નવા ઉદ્યોગો માટે રૂપાણી સરકારે લાલ જાજમ પાથરી છે.

મજુર કાયદાના તમામ કાયદામાંથી મુક્તિ

  • લઘુતમ વેતન
  • સુરક્ષા શક્તિ
  • અકસ્માત વિમો આ ત્રણ કાયદા સિવાય તમામ મજુર કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે.

 

  • ચાઈનાથી છોડીને ગુજરાતમાં આવે તે માટે ખાસ વ્યવસ્થા

 

 

Leave a Response

error: Content is protected !!