રાજનીતિ

5.21 લાખ માતાઓએ લઈ લોધો લાભ,શું તમે અજાણ તો નથીને આ યોજના વિશે

140views

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના મોદી સરકાર લઈ આવ્યા હતા જે“સલામત માતૃત્વ, સુરક્ષિત ભવિષ્ય” આ ખાસ સ્લોગન સાથે અમલમાં મૂકી હતી .આ યોજના કેવળને કેવળ સગર્ભા માતા અને તેમના નવજાત શિશુના આરોગ્ય અને પોષણની સ્થિતિમાં સુધાર લાવવા માટે કેન્દ્ર સરકર દ્વારા અમલમાં મુકાઈ હતી.

આ યોજનાનો લાભ 2018-19 દરમ્યાન કુલ 5.21 લાખ માતાઓએ લીધો છે.આ યોજનામાં એક ખાસ વાત એ છે કે હેઠળ સગર્ભા માતાને પ્રસુતિ અગાઉ અને બાળકના જન્મ પછીના સમયગાળામાં એ કામ પર ન જાય અને આરામ કરે તેમજ તેને મળનાર વેતનની કમાણી જેટલા નાણાં સરકાર પોતાની તરફથી વળતર રૂપે રોકડમાં આપે છે.

Leave a Response

error: Content is protected !!