રાજનીતિ

છૂટક વેપારીઓને મોદી સરકારે આપી વધુ એક ગિફ્ટ,જાણો શું છે આ યોજના

109views

“છૂટક વેપારી તથા સ્વરોજગાર પેન્શન યોજના” મોદી સરકાર  દ્વારા અમલમાં મુકવામાં આવી છે.આ યોજનામાં જે વેપારી વાર્ષિક દોઢ કરોડથી ઓછો વેપાર કરે છે તેવા તમામ દુકાનદારો, છૂટક વેપારીઓ માટે “છૂટક વેપારી તથા સ્વરોજગાર પેન્શન યોજના” લાગુ કરી છે.

જેમાં 18 થી 40 વર્ષની ઉંમરના દુકાનદાર તથા છૂટક વેપારીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે દેશભરના 3.25 લાખ કોમન સર્વિસ સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. યોજનામાં આવા વેપારીઓને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવનાર છે.

Leave a Response

error: Content is protected !!