જાણવા જેવુરાજનીતિ

370 કલમની નાબુદી ભાજપને ફળી : નવા સદસ્યોમાં ધરખમ વધારો

100views

ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યમાથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ ભાજપના સદસ્યતા અભિયાનને જબરજસ્ત ફાયદો થયો છે. ત્યારે દોઢ મહિનામાં સદસ્યતા અભિયાનમાં ભાજપે કરોડો લોકોને પાર્ટી સાથે જોડવાનો દાવો કર્યો છે. ભાજપના એક રિપોર્ટ અનુસાર એક પખવાડિયામમાં ભાજપમાં નવા સભ્ય બનનાર લોકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. આ રિપોર્ટ અનુસાર માત્ર દોઢ મહિનામાં દેશભરમાં ભાજપમાં નવા સભ્યોની સંખ્યામાં 3 કરોડ 80 લાખથી પણ વધુનો ઉમેરો થયો છે. માત્ર ઉત્તર પ્રદેશમાં ભાજપે 55 લાખ નવા સભ્ય બનાવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ દેશભરની જનતા ભાજપને ભરપૂર સમર્થન કરી રહી છે

Leave a Response

error: Content is protected !!