રાજનીતિ

શહેરોમાં રહેતા લોકો માટે ખુશીના સમાચાર, શહેરોના વિકાસ માટે કરવામાં આવી કરોડોની જોગવાઈ

99views

ગુજરાતના સર્વાંગી વિકાસ માટે શહેરોનો વિકાસ થવો ખુબજ જરૂરી છે. ત્યારે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી સત્તા મંડળો માટે રૂ.2,000 કરોડના ચેક અર્પણ કરવામાં આવશે. તેમજ નગરોના વિકાસ માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે અંદાજપત્રમાં રૂ. 13,149 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં શેહરોમાં “સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના” હેઠળ રૂ. 4894 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેથી શહેરોમાં વસતા લોકોને રોડ-રસ્તા, સુચારુ ડ્રેનેજ સુવિધા, પીવાનુ શુદ્ધ પાણી, યોગ્ય અને સર્વાંગી શિક્ષણ, આરોગ્ય અને મનોરંજન જેવી સુવીધામાં વધારો થશે

Leave a Response

error: Content is protected !!