રાજનીતિ

ગુજરાત બન્યું પાણીદાર, રાજ્યના જળાશયોમાં કેટલા ટકા પાણીનો જથ્થો જાણો

87views

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે જને પગલે ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પાણીની ધીંગી આવક થવાથી સંપુર્ણ ભરાઇ ગયા છે. રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 36 જળાશયો 25થી 50 % વચ્ચે ભરાયા, જ્યારે 38 જળાશયો છલકાયા છે, જ્યારે સરદાર સરોવરમાં પ્રથમવાર કુલ 80.64 % પાણી ભરાયું છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહ શક્તિના 80.64 ટકા ભરાયું છે. ત્યારે આવતા ચોમાસા સુધી રાજ્યમાં પાણી અછત નહી પડે. ખેડૂતોને સિંચાઈ માટે, ઉદ્યોગોને તેમજ લોકોને પીવાનુ પૂરતું પાણી એક વર્ષ સુધી હવે મળી રહેશે.

Leave a Response

error: Content is protected !!