રાજનીતિ

ખાદ્યસામગ્રીમાં ભેળસેળ અટકાવવા માટે રાજ્ય સરકારનુ મહત્વનુ પગલુ…

143views

રાજ્યભરમાં ખાદ્યસામગ્રીમાં ભેળસેળના બનાવ વારમ વાર સામે આવે છે. ત્યારે રાજ્ય સરકારે લોકોના આરોગ્યને હાની થાય તે પહેલાજ ભેળસેળ્યાઓને સુધી પહોંચવા માટે વાહનોની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની કામગીરીને વધુ સદ્રુઢ બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ હસ્તે 100 ટુ વ્હીલર અને 11 ફોર વ્હીલરને લીલી ઝંડી અપવામાં આવી છે. રાજ્યભરમાં સઘન ચેકીંગ કરી નાગરિકોને ગુણવત્તતાયુક્ત સામગ્રી મળી રહે અને ખાદ્યસામગ્રીમાં ભેળસેળ ન થાય તે માટે આ વાહનોની ફાળવણી કરવામાં આવી છે.

Leave a Response

error: Content is protected !!