રાજનીતિ

મોદી અને શાહની જાણે કૃષ્ણ-અર્જુનની જોડી : રજનીકાંત

97views

ભારત ભરમાં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવતા લોકોએ કેન્દ્ર સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. ત્યારે તમિલ સુપરસ્ટાર રજનીકાંતે પણ કેન્દ્ર સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે મોદી શાહને કૃષ્ણ અને અર્જુનની જોડી ગણાવ્યા હતા.

રજનીકાંત આ વાત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં બોલી હતી. તેમણે સંસદમાં અમિત શાહના ભાષણની પણ પ્રસંશા કરી હતી અને કહ્યું કે, હવે લોકોને ખબર પડશે કે શાહ કોણ છે.

Leave a Response

error: Content is protected !!