રાજનીતિ

PM નરેન્દ્ર મોદીને મળશે વધુ એક સર્વોચ્ચ સન્માન

126views

PM  નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા બાદ તેમણે ધણા દેશો દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનીત કરવામાં આવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માંનમાં ફરી એક વધારો થયો. PM નરેન્દ્ર મોદીને સંયુક્ત અરબ અમિરાતમાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયદ’ થી સન્માનીત કરવામાં આવશે. તેમણે ગત એપ્રિલમાં UAE દ્વિપક્ષીય રણનીતિક સંબંધોને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

Leave a Response

error: Content is protected !!