રાજનીતિ

નાણામંત્રી નિર્મલા સીતારામને આપી લોકોને જન્માષ્ટમીની મોટી ભેટ

88views

ભારતમાં ચાલી રહેલી ભયાનક મંદીમાંથી પસાર થઈ રહેલા ભારતીય અર્થતંત્રને પાટા પર લાવવા માટે નાણામંત્રી નિર્મલા સિતારામને શુક્રવારે રાહતના પગલાની વાત કરી હતી. જેમા વિદેશી રોકાણકારો પર ગત બજેટમાં જે ટેક્સમાં વધારો કર્યો હતો તે પરત ખેંચી લેવામાં આવ્યો છે. તેમજ હાઉસિંગ અને ઓટો સેક્ટરમાં આવેલી મંદીને દુર કરવા તેના માટે બેન્કમાંથી લેનાર લોન સસ્તી કરવાની જાહેરાત કરી છે.

સીતારામને આ ઉપરાંત ઘરવપરાશની ચીજ વસ્તુઓ સસ્તી થાય તે માટે પણ કેટલાક પગલા ભર્યાં છે. તમામ બેન્કોને એવો આદેશ આપી દોવાયો છે કે તેમણે આરબીઆઈના રેટ કટની સાથેજ વ્યાજના દરમાં ધટાડો કરવો પડશે. કેશ ફલો વધારવા માટે બેન્કોમાં રૂપિયા 70000 કરોડ જારી કરવાની જાહેરાત કરી છે. તેમજ ભારતના ટેક્સના માળખામાં સુધારો કરવામાં આવ્યો છે.

Leave a Response

error: Content is protected !!