રાજનીતિ

નમામી દેવી નર્મદે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન્મદિવસ માં નર્મદાના સાનિધ્યમાં ઉજવ્યો જુઓ ફોટો સ્ટોરી

110views

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ત્યારે હાલ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે.

ગત રાત્રે વડા પ્રધાન અમદાવાદ પહોંચ્યા હતા

વડાપ્રધાન મોદી આજે પોતાના 70મા જન્મદિવસની ઉજવણી મા રેવાના કિનારે કરી, સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટીના વધામણા કરી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.

વડા પ્રધાન મોદી નર્મદાની પૂજા અને આરતી કરી

ગરૂડેશ્વર દત્ત મંદિરે પૂજા કરી હતી

કેકટસ ગાર્ડનની પણ નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી હતી.

ઈકો-ટુરિઝમ સાઇટને જોવા પહોંચ્યા હતા.

સરદાર સરોવર ડૅમ પહોંચ્યા બાદ મોદીએ જંગલ સફારીની મુલાકાત પણ લીધી હતી.

પર્યાવરણને સંરક્ષિત કરીને કેવી રીતે વિકાસ કરી શકાય છે તેનું જીવંત ઉદાહર કેવડિયામાં દેખાઈ રહ્યું છે

પીએમ મોદીએ નર્મદા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું

પીએમ મોદીએ માતા હિરાબાના આશીર્વાદ લીધા

પીએમ મોદીએ માતા હિરાબા સાથે કાંસાની થાળીમાં પુરણપોળી જમ્યા

Leave a Response

error: Content is protected !!