વિકાસની વાત

શું કરી કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા???

117views

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યુ છે કે PM મોદી જો સારુ કામ કરે છે તો એમની પ્રશંસા થવી જોઈએ. વધુમાં કહ્યુ કે, જો વડાપ્રધાન ભૂલ કરે તો આમણી ટીકાને વિશ્વસનીયતા સાંપડશે. શશી થરુરનુ નિવેદન એવા સમયે આવ્યુ છેકે જ્યારે કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાએ નરેન્દ્ર મોદીને ખલનાયક તરીકે રજૂ કરવાની બાબતે અયોગ્ય ગણાવી હતી. ત્યારે કોંગ્રેસના સાંસદ શશી થરુરે ટ્વીટ કર્યુ કે, જો તમે જાણો છો કે હું 6 વર્ષ પહેલાથી કહેતો આવુ છું કે જ્યારે PM મોદી સારુ કહે કે સારુ કારે તો તેમની પ્રશંસા થવી જોઈએ. એનાથી વડાપ્રધાન મોદી ભૂલ કરશે  તો આપણી ટીકાને વિશ્વસનીયતા મળશે.

Leave a Response

error: Content is protected !!