રાજનીતિ

કાશ્મીરમાં શાંતિ અને વિકાસ માટે મોદી સરકારનો મોટો પ્લાન

87views

કાશ્મીરને સાચા અર્થમાં પૃથ્વી ઉપરનું સ્વર્ગ બનાવવા મોદી સરકારે રૂ.3700 કરોડનું ભંડોળ ફાળવ્યુ છે. જેમાં કાશ્મીરમાં લોકોને કલમ ૩૭૦ રદ થવાના ફાયદાઓ જણાવવામાં આવશે. ખેતી માટે ખેડૂતોને સહાય અપાશે અને સફરજનના બગીચાઓને આધુનિક બનાવવાનું કામ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના અને પેન્શન યોજનાઓ જવી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવામાં આવશે. કાશ્મીર યુવા પોતાનું ટેલેન્ટ બતાવી શકે તે માટે કાશ્મીર ગોટ ટેલેન્ટ જેવા ટીવી શો ચલાવવામાં આવશે. કાશ્મીરમાં શાંતિ અને વિકાસ માટે મોદી સરકાર દ્વારા સતત પ્રયત્ન કરી રહી છે

Leave a Response

error: Content is protected !!