રાજનીતિ

કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ કરી મહત્વના પ્રોજેક્ટની જાહેરાત

140views

કેન્દ્રયમંત્રી મનસુખ માંડવિયએ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વના પ્રોજેક્ટસની જાહેરાત કરી છે. જેમાં ભાવનગરમાં CIPET દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર આગામી ઓકટોબર મહિનામાં શરૂ કરવામાં આવશે. તેમજ નવસારી જીલ્લામાં 59 કરોડના ખર્ચે સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ કેમિકલ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી ( CIPET) નું સેન્ટર બનાવવામાં આવશે. સાથો સાથ સાણંદ ખાતે CIPET અંતર્ગત ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવશે. દેશમાં સૌપ્રથમ સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ કમિકલ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી ગુજરાતના અમદાવાદના વટવા અથવા સુરતમાં તૈયાર કરવામાં આવશે. તેમજ દેશમાં ચાર જગ્યાએ અમદવાદ, બેંગ્લોર, પટના અને વારાણસીમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરનું  નિર્માણ કરવામાં આવશે

Leave a Response

error: Content is protected !!