રાજનીતિ

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

111views

રાજ્ય સરકાર દ્વારા ખેડુતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર ખેડુતોને સિંચાઈ માટે નર્મદા પાઇપ લાઈન દ્વારા સુજલામ – સુફલામ યોજનામાં જોડાયેલા 400 થી વધુ તળાવોને નર્મદાના નીરથી ભરવામાં આવશે. જેથી ખેડુતોને સિંચાઈ માટે સરળતાથી પાણી મળી રહે.

 

ગુજરાત સરકાર દ્વારા જે વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો છે તે વિસ્તારોને પણ ધ્યાન રખવામાં આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં પમ્પીંગ કરીને સૌની યોજના દ્વારા નર્મદાનું પાણી અપવામાં આવશે. ખેડા – આણંદ અને મધ્ય ગુજરાતમાં ડાંગરની વાવણી કરવા અને ધરુ બચાવવા કડાણા બંધ માંથી મહી યોજના કમાન્ડ વિસ્તારમાં પાણ પાણી અપવામાં આવશે

ખેડુતોને સિંચાઈ કરવા માટે પુરતી વિજશી મળી રહે તે માટે ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક વિજળી પુરી પાડવામાં આવશે

Leave a Response

error: Content is protected !!