રાજનીતિ

પ્રજા સાથે સીધો સંવાદ કરવા રાજ્ય સરકારનો નવતર અભિગમ

124views

રાજ્ય સરકાર લોકોના પ્રશ્નોનો ઉકેલ કરવા માટે રૂપાણી સરકાર દ્વારા એક પહેલ કરવામાં આવી છે. વિજય રૂપાણી પ્રતિમાસ “મનની મોકળાશ” કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે. ગાંધીનગર ખાતે વિજય રૂપાણી તેમના નિવાસસ્થાને વિવિધ સંવર્ગ લોકોને રૂબરૂ મળી તેમના સૂચનો સાંભળશે અને જરૂર જણાશે તો મહિનામાં 2 વાર પણ આ કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં નિષ્ણાંતોના બોલાવામાં આવશે.

જેથી કરીને વિકાસની યોજનાના લાભો વધુ સરળતાથી છેવાડાના નાગરિકો સુધી પહોંચાડી શકાય તે હેતુ વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!