રાજનીતિ

15 લાખ યુવાનોને રોજગારીની ઉત્તમ તકો માટે રાજ્ય સરકાર દ્વારા રોજગાર મેળાનું આયોજન

95views

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યુવાનો માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થાય અને
ગુજરાતના યુવાનોને રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના યુવાધનના સર્વાંગી વિકાસ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં રોજગાર મેળાનુ આયોજન કરવામાં આવનાર છે. જેના માધ્યમથી 15 લાખ યુવાનોને સ્વરોજગારની તકો ઉપલબ્ધ બનાવવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓ માટે નવી 6 મેડિકલ કોલેજોમાં 2200 બેઠકનો વધારો કરવામાં આવ્યો છે. યુવાધનના સર્વાંગી વિકાસ માટે યુવા હિતલક્ષી અનેક યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે

Leave a Response

error: Content is protected !!