રાજનીતિ

શિક્ષક ગ્રેડ પે મુદ્દે નીતિન પટેલનું અત્યાર સુધીનું મોટુ નિવેદન, એક સાથે બધાની પોલ ખોલી નાખી

1.55Kviews

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ કરીને એક સાથે કોંગ્રેસ અને તેના બની બેઠેલા નેેતાઓને આડે લીધા છે. ગુજરાતની શાંતિ ડામાડોળ કરવાના પ્રયાસોમાં અનેક નેતાઓ છે ત્યારે ડે. સીએમ નીતિનભાઈ પટેલે સટીક અને સટ્ટાક જવાબ આપ્યા છે. જેના મુખ્ય મુદ્દાઓ વાંચો

👉શિક્ષકોના ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવામાં આવી રહી છે
👉શિક્ષકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે
👉છેલ્લા એક સપ્તાહથી અફવાઓ ફેલાઈ રહી છે

👉કર્મચારીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો છે
👉આ પાછળ કેટલાક બની બેઠેલા નેતાઓ કામગીરી કરી રહ્યા છે
👉રાજ્યનું વહીવટ તંત્ર કોરોનાની કામગીરી કરી રહ્યું છે
👉કથિત પરીપત્રનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું
👉ગેરસમજ ઉભી થઇ એટલે પરિપત્ર રદ કરવો પડ્યો

👉સરકાર દ્વારા માત્ર ભૂલને જ સુધારવામાં આવી
👉સરકારે શિક્ષકોનો પગાર ઓછો કર્યો જ નહતો
👉શિક્ષકોનો પ્રશ્ન હલ થયો હોય તો અન્યાયની અફવા કેમ ફેલાવાય છે
👉જે પગાર નક્કી થાય તે પગારપંચ નક્કી કરે છે
👉આચાર્ય કે મુખ્ય શિક્ષકને 44 હજારથી વધુ પગાર મળે છે

👉32,357 પ્રાથમિક શિક્ષકોને પગાર મળે છે
👉કોઈપણ કર્મચારીઓ સાથે ભેદભાવ થતા નથી
👉આઉટ સોર્સીંગના કર્મીઓને નક્કી કરેલો પગાર ખાતામાં મળશે
👉કર્મચારીઓ સરકારના હાથપગ છે
👉ફિક્સ કર્મચારીઓને આજીવન લાભ મળે છે

👉જનતાનું અને કર્મચારીઓનું હિટ સરકાર સાચવે છે
👉કેટલાક વિભાગે પોલીસ વિભાગને પણ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે
👉કોઈપણ વિભાગના કર્મચારીઓનો ગ્રેડ પે ઓછો કરાયો નથી
👉કેટલાક રાજકીય પક્ષોના ઈશારે શિક્ષકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો
👉શિક્ષકોને 4200 ગ્રેડ પે આગાઉથી જ મળતો હતો

👉કોરોનાના દર્દી પાછળ સરકાર મોટો ખર્ચો કરી રહી છે.
👉આરોગ્ય કર્મચારીઓને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો
👉મોંઘા ઇન્જેક્શન દર્દીઓ માટે સરકાર ખરીદે છે
👉કોરોના કાળમાં પણ સરકારે તમામ કર્મચારીઓને પગાર ચુકવ્યો છે

Leave a Response

error: Content is protected !!