જાણવા જેવુરાજનીતિ

હવે થશે પોષણ યુક્ત ભારતનું નિર્માણ

127views

દેશભરમાં કુપોષણને દૂર કરવા માટે સરકાર એક અભિયાન લઈને આવી રહી છે. જેમાં રાજ્યથી લઈને છેવાડાના તમામ વિસ્તારને પોષણ યુક્ત કરવામાં આવશે. સરકાર દ્વારા ‘પોષણ અભિયાન 2019’ શરૂ કરવા આવ્યું છે.

પોષણ અભિયાન માટે 14,200 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના 6.73 લાખ આંગણવાડી કાર્યકરોને તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત 1.19 કરોડથી વધુ ‘ગ્રામ આરોગ્ય સ્વચ્છતા પોષણ દિવસ’ યોજાયો આંગણવાડી કેન્દ્રોમાં 1.63 કરોડ સમુદાય આધારિત કાર્યક્રમોનું આયોજન થયું.

આ અભિયાનમાં 45.05 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો અને 1.04 કરોડથી વધુ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 થી વધુ મંત્રાલયો પણ જોડાયા હતાં.

Leave a Response

error: Content is protected !!