જાણવા જેવુરાજનીતિ

ભારતને મળ્યો જાપાનનો સાથ, તમામ પાડોશી દેશ ભારતની સાથે ઈમરાન ખાનને વધુ એક ફટકો

111views

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વેગ આપવા માટે દક્ષિણ કોરિયાના જિઓંગ ક્યોંગડૂ સાથે મુલાકાત કરી હતી.

ગુરુવારે સિઓલમાં યોજાયેલી વ્યાપક વાટાઘાટો દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સહકારની વિસ્તૃત સમીક્ષા કરી હતી. સંરક્ષણ મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું છે કે, એકબીજાની નૌકાઓને વધુ સંરક્ષણ શૈક્ષણિક આદાન-પ્રદાન અને લોજિસ્ટિક સપોર્ટને વધારવા માટેના બે મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.

Leave a Response

error: Content is protected !!