વિકાસની વાત

‘બડે ફેસલે.. કમ હુએ ફાસલે’ સાથે નમો સરકાર 2.0નું પ્રથમ વર્ષ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ શું કહ્યુ વાંચો..?

589views
  • જેપી નડ્ડાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ કોરોના દરમિયાન અર્થવ્યવસ્થામાં મજબૂતાઈ લાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી
  • ‘મોદીજીના બીજા કાર્યકાળમાં ઈચ્છાશક્તિ વાળા નિર્ણય લેવાયા, અનુચ્છેદ 370 હટાવવો મહત્વનો નિર્ણય હતો, CAAથી બાંગ્લાદેશ જેવા દેશોમાંથી આવેલા લોકોને ન્યાય મળ્યો ’
  • ભાજપે ‘બડે ફેસલે.. કમ હુએ ફાસલે’વીડિયો શેર કર્યો 
  • મોદી સરકારનું એક વર્ષ પુરુ થવા પર ભાજપે  ‘બડે ફેસલે.. કમ હુએ ફાસલે’ થીમ પર એક વીડિયો શેર કર્યો. આ વીડિયો 9 મિનિટ 55 સેકન્ડનો છે. જેમાં સરકારના કામકાજ અને નિર્ણયોને બતાડવામાં આવ્યા છે.

Leave a Response

error: Content is protected !!