રાજનીતિ

મોરબી ખાતે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કરાયું હસ્તકલા મેળાનું આયોજન

89views

રાજ્યમાં હસ્તકલાને સરકાર દ્વારા સાથ સહકાર આપતો હોય છે જેના પગલે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા વિવિધ શહેરમા હસ્તકલા મેળાનું આયોજન થતું રહે છે.જ્યારે આ મહિલા હસ્તકલા મેળોનું આયોજન મોરબીમાં એલ.ઇ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.

જેમાં મહિલાઓ દ્વારા તૈયાર કરેલ વસ્તુઓ લોકો હોંશે હોંશે ખરીદી પણ કરતા જોવા મળે છે મેળાનો ૨૦મી ઓક્ટોબરે છેલ્લો દિવસ છે.

Leave a Response

error: Content is protected !!