રાજનીતિ

પબુભા માણેક મોરારી બાપુની માફી માંગે તે માટે પ્રયાસો કરીશ : મુખ્યમંત્રી રૂપાણી

956views

સંત સમાજ સાથે સીએમ રૂપાણીની હાલ જ બેઠક હતી જેમાં મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યુ હતુ કે સાધુ સંતોનું અપમાન થવું ના જોઈએ. તો સાથે જ કહ્યુ હતુ કે સાધુ સંતોના રક્ષણ માટે ખાસ કાયદો પણ બનાવવો જોઈએ.

હાલમાં જ જૈન અને સ્વામીનારાયણ સાધુ વિશે ઘટના બની સીએમ એ કહ્યુ કે આવી ઘટનાને અમે વખોડીએ છીએ આવા લોકો સંતો છે જ નહિ. તો સાથે જ સીએમે ખાતરી આપી કે તે પ્રયાસ કરશે કે દ્વારકાના પુર્વ ધારાસભ્ય પબુભા માણેક મોરારી બાપુની માફી માંગે.

Leave a Response

error: Content is protected !!