Corona Update

વાલીઓ માટે સૌથી સારા સમાચાર, લોકડાઉનમાં ફી ન વસુલવા પર સુપ્રિમ કોર્ટે અરજી સ્વીકારી

819views

સુપ્રીમ કોર્ટે (SC) ઉત્તરાખંડ સહિત આઠ રાજ્યોના માતા-પિતાના સંગઠનોની અરજી સ્વીકારી, જેમની માંગ છે કે ખાનગી શાળાઓને લોકડાઉન અવધિની ફી વસૂલતા અટકાવવામાં આવે

  • લોકડાઉનના સમયગાળા દરમિયાન ખાનગી શાળાઓની દાદાગીરી જેવા વર્તન અને વિધ્યાર્થીઓના માતા-પિતાને પડતી સમસ્યા અંગે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ માટે વાલી સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
  • માતા-પિતાના સંગઠનોએ ઓનલાઇન વર્ગો પર પણ પ્રતિબંધ લાદવાની માંગ કરી
  • એસોસિએશન એમ પણ ઈચ્છા દર્શાવી છે કે ફી જમા ન કરવાના કારણે શાળાઓએ કોઈપણ વિદ્યાર્થીને શાળામાંથી કાઢી ન મૂકવો જોઈએ
  • ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર અને દિલ્હીના સંગઠનોએ એસસીમાં સંયુક્ત અરજી કરી છે, જેને સર્વોચ્ચ અદાલતે સ્વીકારી લીધી છે

Leave a Response

error: Content is protected !!