રાજનીતિ

ગુજરાતનું પાટીદાર આંદોલન:જાણો કેવું હતું કોંગ્રેસનું હાર્દિક ગણિત

954views

હાર્દિક પટેલનું નામ આવે એટલે તને કરેલા આંદોલન યાદ આવે ગુજરાતમાં થયેલા પટેલ આંદોલનના પડઘા દેશભરમાં ગુંજયા હતા.એક નાનકડા ગામનો એક યુવાન જે રાતોરાત સ્ટાર બની ગયો હતો પણ શું એક યુવાનની એટલી હિંમત હતી આ આંદોલન કરવાની અને એ પણ એવા મુદ્દા પર જેનાથી ગુજરાતમાં પરિસ્થિતિઓ વણસી ગઈ હતી.અને એક રાતે અચાનક જ હાર્દિક પટેલ તાજ હોટલમાં જાય છે જ્યાં રાહુલ ગાંધી પણ પહોંચ્યા અને હાર્દિકના હાથમાં દેખાયું એક કાળું બેગ હવે એ હવે બેગમાં શું હતું એ કેવાની જરૂર છે સમજદાર તો તમે છો જ..

આ બાબતે જયારે હાર્દિક પટેલને આ ડીલ વિષે પૂછવામાં આવ્યું તો કહ્યું કે “એમાં તો મારા કપડાં હતા”આ જવાબ કેટલો હાસ્યાસ્પદ લાગે કેમ કે હાર્દિક જયારે હોટલમાં દાખલ થયા ત્યારે તેને કપડાંની જરૂર ન પડી અને બહાર જતા કપડાંની જરૂર પડી?

આ બાબતે શું કહ્યું હતું હાર્દિક પટેલે અને કોંગ્રેસ પાર્ટીએ જાણો આ વિડીયોમાં

ગુજરાતમાં આંદોલન કરાવવાની પાછળ કોંગ્રેસનું હાર્દિક ગણિત હતું એ સામે આવી ગયું હતું.જો કે ત્યારે પણ કોંગ્રેસ પર સવાલો ઉઠ્યા હતા અને આજે પણ ઉઠી જ રહ્યા છે ત્યારે વાત ગુજરાતમાં આંદોલન કરવાની હતી અને આજે પાઇલટને હાંકી કાઢવાંની હંમેશા રાહુલ સવાલોના ઘેરાંમાં જ જોવા મળે છે અને આવા કર્યોથી તેઓ ભવિષ્યમાં પણ ઘેરાયેલા રહેશે જ…

Leave a Response

error: Content is protected !!