રાજનીતિ

ફોટો સ્ટોરી:દેશવાસીઓએ “ગૌરવવંતા મોદીજીને” અનોખા અંદાજ સાથે પાઠવી જન્મદિવસની શુભકામનાઓ

100views

આજે આપણો દેશ એક તહેવાર માનવી રહ્યો છે.એ છે લોકોના હૈયેરાજ કરનાર “માનનીય નરેન્દ્ર મોદીજીનો જન્મ દિવસ”આબાલ-વૃદ્ધઓ દરેક મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તો ચાલો નીહાળીયે  શુભકામનાઓને ફોટો સ્ટોરી દ્વારા

69માં જન્મ દિવસે મનોજ તિવારીએ 69 કિલોના લાડુ સાથે આપી શુભકામનાઓ

સોનાનો તાજ ચડાવી માંગી મોદી માટે દુવા

 વારાણસીમાં લાખો દીપ પ્રગટાવી દેખાડી પોતાની લાગણીઓ

 “સ્વછતા અભિયાનને” ધ્યાનમાં લઈ #ન્યુ ઇન્ડિયા બતાવી મોદીને આપી જન્મદિવસની શુભકામનાઓ  

 

કોઈએ આર્ટ દ્વારા તો કાર્ટૂન મારફતે આપી શુભકામનાઓ

 

 

Leave a Response

error: Content is protected !!