વિકાસની વાત

કરાચીમાં પ્લેન ક્રેશ, દુર સુધી સંભળાય ચીંચીંયારીઓ.. ફોટો જોઈને રૂવાંટા ઉભા થઈ જશે

4.78Kviews
  • લેન્ડિંગ પહેલા પ્લેનનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું, ધડાકા સાથે તેમા આગ લાગી ગઈ હતી
  • પ્લેન કરાચી એરપોર્ટ નજીક ઝિન્હા ગાર્ડન વિસ્તારની મોડલ કોલોનીમાં ક્રેશ થયું
  • ઈદની ઉજવણી માટે વિશેષ ફ્લાઈટ શરૂ કરાઈ હતી
  • ક્રેશ થવાની સાથે જ પ્લેનમાં આગ લાગી ગઈ હતી અને કોલોનીના ઘણા ઘર પણ આગની ઝપેટમાં આવી ગયા હતા
  • પ્લેન લાહોરથી કરાચી જઈ રહ્યું હતું, લેન્ડિંગના થોડા સમય પહેલા જ ક્રેશ થયું
Chisachis Machi was just one km from the airport after the plane crashed in Jinnah Garden.

 પ્લેનમાં 91 મુસાફર અને 7  ક્રુ મેમ્બર્સ મળીને કુલ 98 લોકો સવાર હતા. જેમાં 51 પુરુષો, 31 મહિલાઓ અને 9 બાળકો સામેલ હતા. જીઓ ન્યૂઝ પ્રમાણે અત્યારસુધી 13 મૃતદેહ બહાર કાઢવામા આવ્યા છે. તેમાં એક 5 વર્ષનો બાળક અને વરિષ્ઠ પત્રકાર અંસારી નકવી પણ સામેલ છે. બેન્ક ઓફ પંજાબના પ્રેસિડન્ટ જફર મસૂદ પણ વિમાનમાં સવાર હતા પણ તેઓ સુરક્ષિત છે.  હજી સુધી સત્તાવાર મોતનો આંક જાહેર કરવામાં આવ્યો નથી. આ પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી ઘણાં ઘરોને પણ નુકસાન થયું છે.

Plane Crashes in Pakistan With at Least 91 Aboard - The New York Times

Leave a Response

error: Content is protected !!