રાજનીતિ

વડા પ્રધાને ગુરુ નાનક દેવજીના 550મા પ્રકાશ પર્વ પર લોકોને પાઠવી શુભેચ્છા

124views

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ નાનક દેવજીના 550 મા પ્રકાશ પર્વ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી. “ગુરુ નાનક દેવજી, ન્યાયપૂર્ણ, સમાવિષ્ટ અને સુમેળભર્યા સમાજના સ્વપ્નને પૂરા કરવા માટે પોતાને ફરીથી વિકસિત કરવાનો આ દિવસ છે.”, વડા પ્રધાને કહ્યું.

આમ મોદી પોતાના કામની વ્યસ્તતા વચ્ચે પણ લોકોને વારતહેવારે શુભેચ્છા પાઠવતા રહે છે. તેની આ આગવી વિશેષતાને કારણે લોકોના દિલો પર રાજ કરે છે.

Leave a Response

error: Content is protected !!