રાજનીતિ

PM મોદીને ગુજરાતની પળે-પળની ચિંતા, CM રૂપાણી સાથે વાવાઝોડાને લઈને કરી ટેલિફોનીક વાતચીત

435views

વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ આજે સાંજે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા નિસર્ગ ની આફ્ત સામે રાજ્ય સરકારે કરેલા આગોતરા આયોજન અને પગલાંઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
પ્રધાનમંત્રી એ રાજ્ય સરકારે લીધેલા પગલાંઓથી સંતોષ વ્યક્ત કરીને આ સંભવિત વાવાઝોડા નિસર્ગ ની સ્થિતિને પહોંચી વળવા ગુજરાત ને કેન્દ્ર સરકાર ની તમામ મદદ ની ખાતરી આપી હતી

Leave a Response

error: Content is protected !!