રાજનીતિ

ગુજરાતને કાંકરાપારમાં અણુ ઊર્જા મથકનો ત્રીજો પ્લાન્ટ તૈયાર થતા પીએમ મોદીએ આપી શુભેચ્છાઓ

190views

ગુજરાત બધા ક્ષેત્રોમાં સતત નોંધપાત્ર ગતિ કરી રહ્યું છે ત્યારે ગુજરાતની સિદ્ધિમાં વધુ એક વધારો થયો છે.ગુજરાતના કાંકરાપારમાં અણુ ઊર્જા મથકનો ત્રીજો પ્લાન્ટ કાર્યરત થઈ ગયો છે.તો આ સફળતા માટે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને પરમાણું વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા તો વડાપ્રધાન મોદીએ પણ ગુજરાતને આ મામલે શુભેચ્છાઓ પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે 700 મેગાવોટનો આ રિએક્ટર છે સંપૂર્ણ મેક ઈન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત નું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

Leave a Response

error: Content is protected !!