રાજનીતિ

PM મોદીએ 19 જુનના બોલાવી સર્વદળીય બેઠક, ભારત-ચીન સીમા વિવાદ મુદ્દે થશે ચર્ચા

531views

લદ્દાખમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચેની અથડામણ પર આખરે વડાપ્રધાન કાર્યાયલ તરફથી નિવેદન સામે આવી ગયું છે. આમાં જણાવવામાં આવ્યું છે કે 19 જૂનનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વદળીય બેઠક કરશે, જેમાં અલગ-અલગ પાર્ટીઓનાં અધ્યક્ષોને બોલાવવામાં આવશે. મીટિંગમાં ભારત-ચીન બૉર્ડરની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે.

PMOનાં ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, દરેક રાજકીય પક્ષની બેઠક 19 જૂનનાં સાંજે 5 વાગ્યે થશે. આ સર્વદળીય બેઠક કોરોના વાયરસ મહામારીનાં કારણે વર્ચુઅલ થશે.

Leave a Response

error: Content is protected !!