રાજનીતિ

PM મોદી ગલવાન ઘાટીમાં ઘાયલ થયેલા જવાનને મળ્યા, જુસ્સાનો આપ્યો હાઈડોઝ

471views

વડાપ્રધાન મોદી ગલવાન ઝપાઝપીના 18 દિવસ પછી ગુરુવારે અચાનક લદ્દાખ પહોંચ્યા હતા. અહીં તેમણે સૈનિકોને સંબોધનમાં ચીનનું નામ લીધા વગર વિસ્તારવાદીએ જ માનવ જાતિનો વિનાશ કર્યો છે, ઈતિહાસ જણાવે છે કે, આવી તાકાતો નાશ પામી છે તેવું કહ્યું હતું.

મોદીએ લદ્દાખમાં જવાનો સાથે ચર્ચા કરી અને હોસ્પિટલમાં જઈને ઘાયલોને પણ મળ્યા હતા. જવાનો વચ્ચે તેમણે રામદારી સિંહ દિનકરની કવિતાની અમુક પંક્તિઓ વાંચી હતી- ‘‘उनके सिंहनाद से सहमी धरती रही अभी तक डोल कलम, आज उनकी जय बोल।’’

Leave a Response

error: Content is protected !!