Corona Update

PM મોદીની CM સાથે ચર્ચા,17મે પછી શું હશે રણનીતિ ? ક્યા રાજ્ય છે લોકડાઉનના સમર્થનમાં ?

3.13Kviews
  • PM મોદી પાંચમી વખત દરેકક રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરી
  • બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, આરોગ્ય મંત્રી હાજર 
  • બેઠકમાં 17મી મે પછી શું થશે તે અંગે ચર્ચા થઈ રહી છે. 

નરેન્દ્ર મોદી એવા વડાપ્રધાન છે જે સૌને સાથે લઈને ચાલવાનું ધ્યેય રાખે છે. આથી જ લોકડાઉનમાં  આ પાંચમી વખત તેઓ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી રહ્યા છે. દરેક રાજ્યના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને નિર્ણય લે છે. આજે જ્યારે લોકડાઉન 3 ખુલવાને 6 દિવસનીવાર છે ત્યારે ફરીથી મુખ્યમંત્રી સાથે આગામી રણનીતિ વિશે ચર્ચા કરી રહ્યા છે. આ વખતે બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ,ડો. હર્ષવર્ધન સહિતના મંત્રીઓ પણ હાજર છે.

Leave a Response

error: Content is protected !!