Corona Update

RSS મા કાર્યરત હરીશભાઈના કોરોનાના કારણે નિધન પર પીએમ મોદીએ કર્યો શોક વ્યક્ત

612views

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સેક્રેટરી ઓફિસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હરીશભાઈ કોષ્ટીનું કોરોનાને કારણે દુઃખદ નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરીશભાઇના પરિવારનો સાથે વાતચીત કરી હતી.

ઉલ્લેખનીય છે કે હરીશભાઇ કોષ્ટી નરેન્દ્ર મોદી સાથે RSS મા કાર્યરત હતા.સંવેદનશીલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સમાચાર મળતા જ પરિવારના સભ્યઓને ટેલીફોન કરી હરીશ કોષ્ટી ના નિધન અંગે સાંત્વના આપી શ્રધાંજલી પાઠવી હતી.

Leave a Response

error: Content is protected !!