Corona Update

PM મોદીની જાહેરાત : ગરીબની દિવાળી સુધરી, નવેમ્બર સુધી વિનામુલ્યે અનાજ વિતરણ થશે

3.8Kviews

વડાપ્રધાન મોદીની ખાસ વાતો

  • આપણે અનલોક -2 માં પ્રવેશ કરી લીધો છે.
  • ભારતમાં લાખો લોકોનું જીવન બચી ગયુ છે.
  • આપણે એ જોઈ રહ્યા છે કે જ્યારથી અનલોક -1 થયુુ છે ત્યારથી લોકો બેજવાદાર વધી રહી છે. પહેલા આપણે માસ્ક પહેરવાથી લઈને હાથ ધોવામાં આપણે ખુબ ધ્યાન રાખી પણ હવે આપણે બેજવાબદાર બની રહ્યા છે. આપણે લોકડાઉનમાં હતી તેવી જ સતર્કતા રાખવાની જરૂર છે.
  • ભારતના સ્થાનીય પ્રશાસને ચુસ્તીથી કામ કરવું જોઈએ. ભારતમાં ગામડામાં રહેલા સરપંચ કે દેશના વડાપ્રધાન બધાએ નિયમ પાલન કરવાની જરૂર છે.
  • 3 મહિનામાં 80 કરોડ લોકોને વિનામુલ્યે રાશન મળ્યું છે. જે અમેરિકાની વસ્તીના બે ગણુ છે
  • 80 કરોડ લોકોને વિનામુલ્યે અનાજ આપવાની યોજના હવે આગામી પાંચ હિના સુધી ચાલુ રહેશે
  • દરેક ગરીબ પરિવારને પાંચ કિલો અનાજ અથવા પાંચ કિલો ચોખા વિનામુલ્યે દર મહિને આપશે
  • સાથે જ દરેક ગરીબ પરિવારને એક કિલો ચણા દર મહિને મળશે

Leave a Response

error: Content is protected !!