રાજનીતિ

LAC પર અચાનક PM મોદી : દુનિયા જોઈને રહી ગઈ દંગ કહ્યુ, “આ છે સાચી લીડરશીપ..”

2.52Kviews

ગ્રાઉન્ડ પર જઈને પીએમ મોદીએ ચીન અને સાથે દુનિયાની કડક સંદેશો આપી દીધો છે કે જો લડવાનું આવશે તો પીએમ તરીકે તે પહેલા રહેશે. ચીન અને ભારત વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી હંમેશા પ્રોટોકોલથી અલગ જ કરે છે. પ્રધાનમંત્રી ખુદ જ ગ્રાઉન્ડ પર આવી જશે કે કોઈએ વિચાર્યુ ન હતું.

આજની ઘટનાથી ચીનની ચિંતામાં વધારો થયો છે. ચીનને ખબર પડી ગઈ છે કે આ ભારત સાથે લડાઈ લડવી 1962 જેટલી સહેલી નથી.

  • ગલવાન ઝપાઝપીના 18 દિવસ પછી મોદી 11 હજાર ફૂટ ઉંચી ફોરવર્ડ લોકેશન પર પહોંચ્યા,
  • આર્મી, એરફોર્સ અને ITBPના જવાનો સાથે વાત કરી
  • પીએમ મોદીની સાથે CDS બિપીન રાવત અને થલ સેના પ્રમુખ નરવણે છે
  • મોદીએ પહેલા નિમુ વિસ્તારમાં સેના સાથે મુલાકાત કરી
  • મોદીએ જવાનોની પીઠ થબથબાવી નવો જોર પુર્યો છે

Leave a Response

error: Content is protected !!