રાજનીતિ

PM મોદીનો 5 ઓગસ્ટનો કાર્યક્રમ જાહેર, જાણો રામ મંદિર ભૂમિ પૂજનમાં બીજું કોણ જશે ?

718views

અયોધ્યામાં પીએમ મોદીનો કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે

પીએમ મોદી પાંચ ઓગસ્ટે સવારે 11.30 કલાકે વાગે અયોધ્યા પહોંચશે, જે બાદ પીએમ મોદીનો કાફલો રામ જન્મભૂમિ માટે રવાના થશે

ભૂમિ પૂજન કાયક્રમ બે કલાકનો રહેશે

બે કલાકના કાર્યક્રમમાંથી એક કલાકનું તેમનું ભાષણ હશે. જેને ધ્યાનમાં રાખી અયોધ્યામાં અનેક જગ્યાએ સ્ક્રીન લગાવવામાં આવશે

ભૂમિ પૂજનના કાર્યક્રમમાં સાધુ સંતો સહિત કુલ 200 મહેમાનો સામેલ થશે

પચાસ સાધુ સંત, પચાસ અધિકારી અને પચાસ લોકો વિશ્વ હિન્દુ પરિષદના સામેલ થશે

પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સરસંઘ ચાલક મોહન ભાગવત, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને સાધ્વી ઋતંભરા સામેલ થશે

Leave a Response

error: Content is protected !!