Corona Update

રાષ્ટ્રજોગ સંદેશ આજે રાત્રે 8 વાગ્યે.. શું હોય શકે આગામી રણનીતિ લોકડાઉન વધશે કે આશિંક રહેશે ?

1.68Kviews

વડાપ્રધાન મોદી આજે સાંજે 8 વાગે રાષ્ટ્રને સંબોધન કરવાના છે. નોંધનીય છે કે, વડાપ્રધાને ગઈ કાલે દરેક રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી અને લોકડાઉન વિશે સૂચનો માંગ્યા હતા. તેથી માનવામાં આવે છે કે, આજે વડાપ્રધાન લોકડાઉન વિશે કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

Leave a Response

error: Content is protected !!