જાણવા જેવુરાજનીતિ

PM મોદી આજે રશિયાના પ્રવાસે, જાણો કોની સાથે કરશે મુલાકાત..

104views

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ રશિયાની મુલાકાત લેશે. રશિયામાં આયોજિત ઈસ્ટ ઈકોનોમિક ફોરમમાં પણ મોદી ભાગ લેશે. આ ઉપરાંત તેઓ 5 નવેમ્બરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજશે.

દ્વિપક્ષીય બેઠકમાં તેલ અને ગેસ અંગે મહત્વની સમજૂતી થવાની છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ PM મોદીની રશિયા યાત્રા અંગે જણાવ્યુ હતું કે, મોદીની યાત્રા દરમિયાન ચેન્નાઈને વ્લાદિવોસ્તોક સાથે જોડવા માટે પણ વાતચીત થઈ શકે છે. આ સાથે મોદી પુતિન સાથે 20મી વાર્ષીક દ્વિપક્ષીય શિખર બેઠક પણ કરશે. જેમા અનેક મહત્વની સમજૂતિ થવાની છે.

Leave a Response

error: Content is protected !!