રાજનીતિ

PM મોદી બંગાળની મુલાકાત પર : ટ્વિટ કરીને કહ્યુ બંગાળને બનતી મદદ કરવા તૈયાર

399views

પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન અમ્ફાનને કારણે ભારે તબાહી થઈ છે. છેલ્લા 283 વર્ષોમાં અહીંનું આ સૌથી ભયંકર વાવાઝોડું છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રભાવિત વિસ્તારોના હવાઈ સર્વે કરવા પહોંચ્યા છે. વડા પ્રધાન મોદી કોલકાતા પહોંચ્યા છે, જ્યાં મમતા બેનર્જીએ તેમનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ અસરગ્રસ્ત વિસ્તારનો હવાઈ સર્વે કર્યો હતો.

Leave a Response

error: Content is protected !!