રાજનીતિ

ભારતના પ્રથમ વડા પ્રધાનને વડા પ્રધાન મોદીએ અર્પી જન્મજયંતિ પર શ્રધ્ધાંજલિ

103views

વડા પ્રધાને ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રધ્ધાંજલિ અર્પી હતી.

પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટ સંદેશમાં કહ્યું છે કે હું પૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપું છું.

Leave a Response

error: Content is protected !!