રાજનીતિ

ભારતની વધુ એક સિદ્ધિ, વર્લ્ડ બેંકમાં એડવાઈઝર બન્યા PM મોદીના અંગત સચિવ IAS રાજીવ ટોપનો

1.27Kviews
  • વડાપ્રધાન ઓફિસમાં ફરજ બજાવતા ગુજરાત કેડરના IAS રાજીવ ટોપનોને વિશ્વ બેંકમાં સિનિયર એડવાઇઝર બનાવાયા
  • રાજીવ ટોપનો 1996 બેચના IAS અધિકારી છે અને હાલ PMOમાં વડાપ્રધાનના પ્રાઈવેટ સેક્રેટરી છે

કેન્દ્ર સરકારે વડાપ્રધાન ઓફિસના ગુજરાત કેડરના સનદી અધિકારી રાજીવ ટોપનોની આજે વિશ્વ બેંકમાં નિમણુક કરી છે. ટોપનોને ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ હેઠળ વોશિંગ્ટન DC અમેરિકામાં વર્લ્ડ બેન્કના એક્સિક્યુટીવ ડિરેક્ટરના સિનીયર એડવાઇઝર બનાવવામાં આવ્યા છે. આ પદ જોઈન્ટ સેક્રેટરી લેવલનું છે. તેઓને આ પદ માટે ત્રણ વર્ષ માટે એપોઇન્ટ કરવામાં આવ્યા છે.


રાજીવ ટોપનો 1996 બેચના IAS અધિકારી છે અને હાલ PMOમાં વડાપ્રધાનના પ્રાઈવેટ સેક્રેટરી છે.

Leave a Response

error: Content is protected !!