Corona Update

પોઝિટિવ ન્યુઝ : દેશમાં કોરોના રિકવરી રેટ વધીને 49.47 ટકા થયો, છેલ્લા 24 કલાકમાં 7 હજાર લોકો સાજા થયા

766views
  • દેશમાં કોરોના દર્દી રિકવર થવાનો દર 49.47 ટકાની સપાટીએ પહોંચી ચુક્યો છે.
  • કુલ એક લાખ 47 હજાર 194 લોકો સાજા થઇને ઘેર પહોંચી ચુક્યા છે.
  • વીતેલા 24 કલાકમાં છ હજાર 166 દર્દી સાજા થઇ ચુક્યા છે.
  • દેશભરમાં ટેસ્ટિંગ માટેની લેબની સંખ્યા વધીને 877 થઇ ચુકી છે.
  • એક્ટિવ કેસ કેસ 1,46,531
રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશConfirmedActiveRecoveredDeceased
મહારાષ્ટ્ર1,01,14149,62847,7963,717
તમિલનાડુ40,69818,28422,047367
દિલ્હી36,82422,21213,3981,214
ગુજરાત22,5625,64515,5011,416
ઉત્તરપ્રદેશ12,6164,6427,609365
રાજસ્થાન↑11812,1862,736↑1649,175↑3275
મધ્ય પ્રદેશ10,4432,8027,201440
પશ્ચિમ બંગાળ10,2445,5874,206451
Unassigned7,9847,98400
કર્ણાટક6,5162,9953,44079
હરિયાણા6,3343,7892,47570
બિહાર↑876,183↑872,8323,31635
આંધ્રપ્રદેશ↑1865,822↑1422,607↑423,133↑282
જમ્મુ અને કાશ્મીર4,7302,5912,08653
તેલંગણા4,4842,0322,278174
ઓરિસ્સા↑2253,723↑2251,2362,47413
આસામ3,6942,0981,5858
પંજાબ2,9866412,28263
કેરળ2,3231,30499920
ઉત્તરાખંડ1,72474994721
ઝારખંડ1,6569636858
છત્તીસગઢ1,4458955446
ત્રિપુરા9636842781
હિમાચલ પ્રદેશ486175↑12947
ગોવા463394690
મણિપુર385312730
ચંદીગઢ345452955
લદાખ239176621
નાગાલેન્ડ↑7163↑7106570
પુડુચેરી16384763
મિઝોરમ↑3107↑310610
અરુણાચલ પ્રદેશ↑487↑48340
સિક્કિમ636030
મેઘાલય4421221
આંદામાન અને નિકોબાર ટાપુઓ385330
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ302820
કુલ↑299 3,09,894↑87 1,46,531↑207 1,54,446↑58,895

સોર્સ— સરકારની અધિકૃત વેબસાઈટ https://www.covid19india.org/

Leave a Response

error: Content is protected !!