Corona Updateરાજનીતિ

SCSS અને PPF વ્યાજદર માટે હિતકારી નિર્ણય, કોરોનાકાળમાં પણ વ્યાજદરમાં ઘટાડો ના કર્યો

389views

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં PPF પર 7.10% વ્યાજ મળશે, સરકારે લઘુ બચત યોજનાઓના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી

એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં લઘુ બચત યોજનાઓના વ્યાજ દરમાં 0.7-1.4 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો

કોરોનાકાળમાં સરકાર દ્વારા વ્યાજદર ઘટાડવામાં આવશે તેવી ચર્ચા હતી પણ સરકારે હિતકારી નિર્ણય કર્યો છે. આ ક્વાટરમાં વ્યાજદરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી,

પોસ્ટ ઓફિસની ડિપોઝિટ યોજનાઓના વ્યાજ દર

બચત યોજના  1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2020  (%) ના વ્યાજ દર
1 વર્ષની ટાઈમ ડિપોઝિટ5.5
2 વર્ષની ટાઈમ ડિપોઝિટ5.5
3 વર્ષની ટાઈમ ડિપોઝિટ5.5
5 વર્ષની ટાઈમ ડિપોઝિ6.7
5વર્ષની રિકરિંગ ડિપોઝિટ5.8
5 વર્ષની સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ7.4
5 વર્ષની મંથલી ઈન્કમ અકાઉન્ટ6.6
5 વર્ષની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ6.8
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ7.1
કિસાન વિકાસ પત્ર6.9
સુકન્યા સમૃદ્ધ યોજના7.6
સેવિંગ ડિપોઝિટ4

Leave a Response

error: Content is protected !!