Corona Update

દેશવાસીઓને વડાપ્રધાન મોદીએ વેકસીન અંગે કરી આ ખાસ અપીલ

291views

ભારતે કોરોનાને પરાસ્ત કરનારું વેકસીનેશનનું મહા અભિયાન શરૂ કરી દીધું છે.ભારતમાં વેકસીનેશનનું કાર્ય ખૂબ સારું ચાલી રહ્યું છે બીજા દેશો પણ ભારતની આ વેકસીનેશન માંગી રહ્યા છે.

ત્યારે આજે પીએમ મોદીએ દેશવાસીઓને એક અપીલ કરતા કહ્યું કે,”મારો તમને આગ્રહ છે કે દેશમાં ચાલી રહેલા કોરોના વેક્સીન અભિયાનમાં દેશની મદદ માટે આગળ આવવવાનું છે. તમારે વેક્સીન સાથે જોડાયેલી જાણકારી ગરીબ અને સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવાની છે.”

Leave a Response

error: Content is protected !!