રાજનીતિ

વડાપ્રધાન મોદી પહોંચ્યા લેહ, જવાનો સાથે કરી મુલાકાત, ભારત-ચીન વચ્ચેની હિંસક અથડામણ પછી પ્રથમ મુલાકાત

1.21Kviews

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા, ગલવાનમાં ભારત-ચીન વચ્ચેની હિંસક અથડામણ પછી પ્રથમ મુલાકાત

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા છે.
  • અગાઉ આ અંગેની માહિતી ન હતી. જોકે આજે અચાનક જ મોદી લેહ પહોંચ્યા હોવાના સામાચાર આવ્યા છે.
  • હાલ પીએમ મોદી લેહના નિમુ વિસ્તારમાં જવાનો સાથે મુલાકાત કરી રહ્યા છે
  • જવાનોની હિમંત વધારવા પીએમ મોદી અચાનક લેહ પહોંચ્યા

તણાવ ઓછો કરવા માટે ભારત-ચીનના આર્મી અધિકારીઓની વચ્ચે વાતચીત પણ થઈ રહી છે. 30 જૂને લેફ્ટિનન્ટ જનરલ લેવલની ત્રીજી મીટિંગ થઈ હતી. તેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે વિવાદિત વિસ્તારોમાંથી સૌનિકોને હટાવવામાં આવે.

Leave a Response

error: Content is protected !!