જાણવા જેવુરાજનીતિ

અધધધ…..ઇન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોલોઅર્સની સંખ્યા 3 કરોડને પાર

100views

 

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને મોદીને બહોળા પ્રમાણમાં લોકો ફોલો કરે છે ત્યારે હવે ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા 3 કરોડને પાર કરી ગઈ. મોદી વિશ્વના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટોપ નેતા બની ગયા છે. છે.ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના હવે ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીની પાછળ 25.6 મિલિયન ફોલોઅર્સ છે. યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના 24.8 મિલિયન ફોલોઅર્સ છે.

NBT

શું કહે છે ફેસબુક પર ફોલોઅર્સની સંખ્યા:

ઇન્સ્ટાગ્રામ સિવાય, મોદીના ટ્વિટર પર 50 કરોડથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે ફેસબુક પર આ સંખ્યા કરોડોમાં છે.યુએસ પ્રમુખ બરાક ઓબામા ટ્વિટર પર 65.7 મિલિયન ફોલોઅર્સ સાથે નરેન્દ્ર મોદી કરતા આગળ છે. તે જ સમયે, ટ્રમ્પના ઇન્સ્ટાગ્રામ પર 14.9 મિલિયન ફોલોઅર્સ છે, જે પીએમ મોદીના અડધા છે.

Leave a Response

error: Content is protected !!